• Register

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

210 questions

92 answers

1,975 users

નવ પરિણીત સ્ત્રી - સંભોગ સમયે યોનિમાર્ગમાં બળતરાં, સોજો અને પેશાબમાં બળતરા

નમસ્તે સાહેબ્ 

મારી ઉમર ૨૮ વર્ષ છે. હુ પરિણત સ્ત્રી છુ. મારા લગ્ન ને ૭ મહિન થયા છે.  મારી સમસ્યા એ છે કે જ્યારે અમે સંભોગકરીએ ત્યાર બાદ એટલે કે સંભોગ કર્યા બાદ મારાં યોનિમાર્ગ મા એટલે લિંગ પ્રવેશ દ્વાર ની આજુબાજુ ની સ્કિન પર સોજો આવી જાય છે અને એ સોજો કોઇક વખતે કલાક બે કલાકમાં અને ક્યારેક તો પછી બીજા દિવસે મટે છે.  અને બળતરા પણ બહુ થાય છે. સોજા ના કારણૅ દુખાવો પણ રહે છે. યુરિન મા પણ બળતરા થાય છે. આ સમસ્યા લગ્ન ના શરુઆતમાં નહોતી પણ છેલ્લા ૪ મહિના થી થાય છે. આ સમસ્યા ન લીધે મને સમ્ભોગ મા બિલ્કુલ મન નથી  લાગતુ. અને મારા પતિની સમાગમ ની ઇચ્છા હોવા છતાં હું તેમને સાથ આપવાની ના પાડી દઉં છું. આ સમસ્યા નો ઉકેલ આપ જલ્દીથી આપો તેવી હુ આશા રાખુ છુ.  હુ ભારત બહાર વિદેશ મા રહુ છુ તેથી રૂબરૂ આવી શકુ તેમ નથી.  અને લેન્ગ્વેજ બદલ હુ માફી માંગુ છુ .  મને સેક્સ ની લેગ્વેજ ગુજરાતી મા બહુ નથી આવડતી . બીજુ કે મે આ મારી સમસ્યા કાયમી રીતે મટાડવા માટે અને તમે યોગ્ય રીતે સમજી સહ્કો તે માટે જો આપ કહો તો ફીઝિકલ ફૉટૉઝ પણ પાડ્યા છે આપ જે ઇમેઈલ જણાવો ત્યાં હું મોકલી આપુ.  તમે જ્યારે મને મન્જુરી આપ્શો ત્યારે હુ મોકલિ આપિશ તો તમને નિદાન કરવામાં વધારે સરળતા રહે અને યોગ્ય ઇલાજ તેમજ માર્ગદર્શન મળે.

 

આભાર્

સ્વપ્ના.

asked Sep 15, 2013 in જાતિય મૂંઝવણ by Swapna
edited Nov 24, 2015 by Drnikulpatel
Q 1 A 0 C 0
    

1 Answer

નમસ્તે 

સ્વપ્નાજી,

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે આપના શરૂઆતના લગ્નજીવનમાં કોઇ પણ પ્રકારની તકલીફ ન હતી પણ છેલ્લા ત્રણ- ચાર મહિનાથી ઊભી થયેલી જાતિય અવયવો સંબંધિત તકલીફને કારણે આપનું જાતિય જીવન મુશ્કેલી ભર્યું બન્યું છે.

આપની સમસ્યા આપે જણાવી અને આપને સંભોગ બાદ યોનિમાં પ્રવેશદ્વાર પાસે સોજો આવવો, બળતરાં રહેવી અને તેને કારણે અગવડ ભરી પરિસ્થિતિમાં મૂકાવું આ સમસ્યા ઊભી થઇ છે વળી પેશાબમાં પણ બળતરાં થતી હોઇ.. આ તમામ લક્ષણો ચોક્કસથી કોઇ ઇન્ફેશન જ બતાવે છે. પણ તેની સારવાર પહેલા થોડી વધારે સ્પષ્ટતા પણ નિદાન માટે આવશ્યક છે.

૧. આપે સંભોગની રીત અને આસન કે સમય વગેરેમાં કોઇ હમણાં ફેરફાર કર્યો છે?

૨. મુખ મૈથુન કે અન્ય કોઇ રીત નો પ્રયોગ હમણાં કર્યો હોય?

૩. કોઇ પણ પ્રકારની દવા તમે અથવા તમારા પતિને ચાલતી હોય તો કહો?

૪. આ પહેલા યુરિનમાં ઇન્ફેક્શન કે કંઇ થયુ હતું?

૫. યોનિની આસપાસની જગ્યામાં કોઇ ક્રીમ, કોસ્મેટિક કે વેક્સ નો ઉપયોગ કર્યો હોય તેવું ખરું?

૬. કોન્ડૉમ કે ગર્ભનિરોધક ગોળી હમણાંથી શરૂ કરી હોય તેવૂં ધ્યાનમાં હોય તો જણાવશો.

૭. સંભોગ પહેલા અને બાદમાં આપ બન્ને જાતિય અંગોની સફાઇ કે સ્વચ્છતા માટે ધ્યાન રાખો છો?

આપને ગુજરાતીમાં વધારે ન ફાવતું હોય તો આપ ઇંગ્લીશમાં પણ પ્રશ્ન અમારી નીચેની સાઈટ પર પૂછી શકો છો.

www.qa.lifecareayurveda.com

ભાષાકીય સુધારો અન્ય કોઇને સમજવા માટે મેં કરેલો છે .

આપ ફોટા અને પ્રત્યુત્તર  ઇમેઇલ lifecareayurveda@gmail.com Or query.ayurveda@gmail.com

પર અને whatsapp par mobile no. +91-9825040844 પરપણ મોકલી શકો છો.

૧. ચિત્રકાદી વટી બે ગોળી બે વાર જમ્યા પછી.

૨. અમ્લપિત્તહર ટેબલેટ બે ગોળી બે વાર

૩. લવણભાસ્કર ચૂર્ણ જમ્યા પછી છાશ સાથે એક ચમચી.

૪. સપ્તામૃત લોહ ટેબલેટ બે ગોળી બે વાર

૫. Syrup Acitra ૧૦ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર

૬. રાત્રે સૂતી વખતે ત્રિફળાં ચૂર્ણ એક ચમચી હૂંફાળાં પાણી સાથે.

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે. 

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Sep 16, 2013 by admin
edited Apr 11 by admin

Related questions

1 answer 11,338 views
11,338 views asked Jan 7, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
1 answer 10,922 views
10,922 views asked Jun 29, 2015 in જાતિય મૂંઝવણ by needhelp4me
1 answer 18,370 views
18,370 views asked Jan 18, 2013 in જાતિય મૂંઝવણ by sajidkhan
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...