• Register
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

117 questions

128 answers

3,820 users

ખોરાક અંગે માર્ગદર્શન આપશો.

હું નોકરી કરું છુ. મારી ઉમર ૨૪ વર્ષ છે વજન ૮૫ કિલો અને ઉચાઇ ૫ ફૂટ ૧૦ ઈચ છે. હું નોકરી માટે ગોંડલ થી રાજકોટ ટ્રેનમાં અપડાઉન કરું છુ. મારો નોકરીનો સમય ૮ કલાક છે અને કોમ્પ્યુટર વર્ક જ કરવાનું હોય છે. હું સવારે ૭:૧૫ વાગ્યે  નાસ્તો કર્યા પછી છેક સાંજે ૭:૩૦ વાગ્યે જમું છુ. વચ્ચેના સમય દરમ્યાન કઈ જમતો નથી તો આનાથી મારા સ્વાસ્થ્યમાં કોઈ નુકસાન થાય ખરું. મને ઓફિસે ટીફીન લઇ જવું ગમતું નથી માટે હું આ રીતે સવાર-સાંજ બે ટાઈમ  જમું છુ. મારી નોકરી બેઠાડું છે એટલે ખાસ કઈ જમતો નથી. એટલે આ રીતે બે ટાઈમ જમું છુ તે ચાલે કે નહિ તે જણાવશો અથવા વચ્ચેના ટાઇમે શું લઇ સકાય તે જણાવશો.

asked Jan 24, 2014 in સ્વાસ્થ્ય by Nishant Patel
edited Jan 27, 2014 by admin
Q 1 A 0 C 0
    

1 Answer

નમસ્તે નિશાંતભાઇ

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે એક તો આપનું વજન પણ વધારે છે અને આપનું જમવાની દિનચર્યા પણ આપે જણાવી છે.

જે મુજબ..

૧. બેઠાડું જીવન ને કારણે પણ વજન વધતું હોય છે તેથી સવારે ચાલવાનું અને હળવી કસરત કરવી આવશ્યક છે. સાથે સાથે થોડા યોગાસન અને પ્રાણાયામ પણ આપને વધારે સ્વાસ્થ્ય આપી શકશે.

૨. આપની દિનચર્યામાં આપ સવારે નાસ્તો કરીને છેક રાત્રે જ જમો છો તેમાં બપોરે ફ્રુટસ - ફ્રુટ ડીસ કે ફ્રુટ જ્યુસ ઉમેરવાની આવશયકતા લાગે છે. જેના બદલામાં આપ સાંજના આહારમાં થોડું પ્રમાણ ઘટાડી શકો તો વાંધો નહીં આવે.

આટલો ફેરફાર કરવો આવશ્યક લાગે છે.


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

answered Jan 27, 2014 by admin
edited Apr 11, 2018 by admin

Related questions

1 answer 4,496 views
4,496 views asked Dec 28, 2012 in સ્થૌલ્ય - વધું વજન by annonymus
1 answer 7,899 views
7,899 views asked May 4, 2014 in માસિક સંબંધી સમસ્યા by Maitrak Pratik
1 answer 1,838 views
1,838 views asked Dec 28, 2012 in કબજિયાત by annonymus
1 answer 779 views
779 views asked May 19, 2019 in જાતિય મૂંઝવણ by N_c
1 answer 2,267 views
2,267 views asked Feb 16, 2018 in જાતિય મૂંઝવણ by sanjaysavaliya1991
1 answer 4,931 views
4,931 views asked May 4, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 1,091 views
1,091 views asked Mar 30, 2016 in સેક્સ સમસ્યા by Akkiroy
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...