• Register
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

212 questions

98 answers

2,442 users

મારી પત્નીના યોનિ ની ચામડી ઉપર તરફ આવી ગઈ છે?

નમસ્તે સાહેબ,

એક દિવસ  મારી  પત્ની  પાણી  ભરતી  હતી ત્યારે તેના હાથમાંથી ઘડો  સરકી ગયો તેની  કોર  યોનિમાં વાગી છે.

ઘણી વાર દુખાવો થાય છે. શું કરવું ?

મારી પત્નીના યોનિ ની ચામડી ઉપર તરફ  આવી ગઈ છે.
asked Mar 30, 2016 in સેક્સ સમસ્યા by Akkiroy
edited May 26 by admin
Q 2 A 0 C 0
    

1 Answer

નમસ્તે

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે જે ભાગમાં ઇજા થઇ છે તે ભાગમાં સોજો આવી જવો, તે ભાગની ચામડીનો રંગ બદલાઇ જવો આ સમજાય તેવું છે.

જે ભાગમાં ચીરો પડ્યો છે ભાગના એ છેડા જોડાઇને રૂઝ આવવાને બદલે તે એમ જ રુજાઇ ગયા હોય તો પછી સમાગમ દરમ્યાન કે પછી એમનામ પણ ત્યાં ઘસાવાથી દુઃખાવો થઇ શકે છે.

          આવા સમયે ડૉકટરને બતાવીને યોગ્ય તપાસ કરાવીને સલાહ લેવી જરુરી છે. કોઇપણ પ્રકારની ઇજામાં સ્વચ્છતા રાખીને તેનો ઘા બરાબર રૂજાઇ ન જાય ત્યાં સુધી તેનું ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે. નહિં તો આગળ જતાં તેમાં ચેપ લાગવાની શક્યતા પૂરેપૂરી રહે છે.

          કલર બદલાઇ જવો એ સામાન્ય બાબત છે અને તેની ચિંતા કરવાની કોઇ આવશ્યકતા નથી, તેમજ તેના માટે કોઇ દવા કરાવવાથી પણ કંઇ ખાસ ફરક પડશે તેવું પણ નથી.

નોંધ - અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે.  વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..


વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ સેક્સોલોજીસ્ટ

Ayurveda Sexologist

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - 08.૦૦ થી  04.30 સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram - Join our channels -

Facebook - http://bit.ly/fb_lifecare

Twitter - http://bit.ly/lifecare_twit

Instagram - http://bit.ly/atharva_insta

Pinterest - http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://qa.lifecareayurveda.com

http://hindi.lifecareayurveda.com

http://qa.hindi.lifecareayurveda.com

http://gujarati.lifecareayurveda.com

http://qa.gujarati.lifecareayurveda.com

answered May 26 by admin

Related questions

1 answer 1,863 views
1,863 views asked Mar 21, 2016 in જાતિય મૂંઝવણ by nareshmakwana
1 answer 968 views
968 views asked Feb 16, 2018 in જાતિય મૂંઝવણ by sanjaysavaliya1991
1 answer 57 views
57 views asked May 19 in જાતિય મૂંઝવણ by N_c
1 answer 3,863 views
3,863 views asked Dec 28, 2012 in સ્થૌલ્ય - વધું વજન by annonymus
1 answer 3,131 views
3,131 views asked Dec 28, 2012 in વાળની સમસ્યા by annonymus
1 answer 684 views
684 views asked Dec 28, 2012 in સાંધાના રોગો by annonymus
1 answer 266 views
266 views asked Sep 19, 2013 in આયુર્વેદ by keyur shah
1 answer 2,987 views
2,987 views asked Jul 18, 2013 in આયુર્વેદ by NILESH PANDYA
1 answer 3,397 views
3,397 views asked May 4, 2017 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 1,489 views
1,489 views asked Aug 5, 2013 in વંધ્યત્વ by Dipal J. Ajudiya
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...