• Register

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

210 questions

92 answers

1,975 users

સ્ત્રી રોગ બાબત

હાય  નીકુલ પટેલ

 સાહેબ મારી ઉમર ૩૫ વર્ષ છે, મારા લગ્નને છ  વર્ષ થયા છે અમે બાળક માટે પ્રયત્ન કરીએ છીએ દવા પણ ચાલુ છે પણ તેમાં તકલીફએ છે કે મારી પત્નીને માસિક અનિયમિત આવે છે ક્યારેક બે મહિને તો  અઢી મહિને અને આવે તો ૧૫ દિવસ ૨૦ દિવસ સુધી ચાલુ જ રહે છે  બીજું  અમે ગાયનેકની મદદથી નિયમિત ૪ સાઈકલ કરી સોનોગ્રાફી કરી તેમાં બીજ પણ અનિયમિત બને છે અને બને તો ફલિત થતું નથી અથવા નાનું બનેછે તો એક સાઈકલમાં બનેછે તો બીજી વખત ન બનતા ફરી ત્રીજી વાર બને ફરી ચોથી વખત ન બન્યું, તો મને યોગ્ય સલાહ આપવા વિનંતી.
asked Dec 29, 2016 in સ્ત્રીઓના રોગો by MM PATEL
Q 1 A 0 C 0
    

Related questions

0 answers 130 views
1 answer 34,783 views
34,783 views asked Sep 15, 2013 in જાતિય મૂંઝવણ by Swapna
0 answers 56 views
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...