mata banva mate kyare sex karvo?? માતા બનવા માટે - ગર્ભ રહે તે માટે ક્યારે સેક્સ (સમાગમ) કરવો જોઇએ?

asked Jul 23, 2013 in સેક્સ સમસ્યા by rutikasatani
recategorized Jul 23, 2013 by admin
Q 1 A 0 C 0

નમસ્તે ડૉ. નિકુલભાઇ

આયુર્વેદની આપની આ વેબસાઈટ પર વિવિધ માહિતી અને માર્ગદર્શન આપ આપતાં રહો છો, તે કેટલાયે લોકોને માટે એક દિશાચિહ્ન સમાન બની રહ્યું છે અને ખાસ કરીને ગુજરાતી ભાષામાં આ પ્રકારની વેબસાઈટ એ ખરેખર પ્રસંશનીય છે. જાતિય સમસ્યાને લગતા, સેક્સ અંગેની મૂંઝવણ માટે અને ખાસ કરીને સ્ત્રીઓને મૂંઝવતી સેક્સ સમસ્યા અહિં બિન્દાસ્ત પૂછી શકીએ અને તેના ઉત્તર પણ સરસ રીતે મળી શકે છે એ જ અમારા માટે આનંદની વાત છે.

મારાં લગ્ન થયાને એક વર્ષ થયું છે અને હવે હું ગર્ભવતી થવા માંગું છું. મને સેક્સ બાબતે કોઇ પણ પ્રકારનું જ્ઞાન નથી અને બીજાને પૂછવામાં મને શરમ પણ આવે છે. તો આપ મને જણાવશો કે મારે પ્રેગ્નન્સી રહે તે માટે કયા દિવસોમાં સમાગમ - સેક્સ કરવું જોઇએ.

આ સિવાય અન્ય માહિતી હોય તો પણ જણાવશો.

    

1 Answer

answered Jul 23, 2013 by admin
edited Apr 10 by admin
 
Best answer

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપનો અમારી સાઇટ પર વિઝિટ કરવા બદલ આભાર.

આમ તો સામાન્ય રીતે આપણાં સામાજિક સંસ્કાર ને કારણે સેક્સ બાબતે ખુલ્લેઆમ ચર્ચા નથી થતી હોતી અને તે એક અંશે સ્વસ્થ સમાજ નું લક્ષણ પણ છે. સેક્સ સંબંધિત મોટાભાગની સમજ એ લગ્નજીવનમાં આવી જતી હોય છે. અને તે છતાં કાંઇ પણ આવશ્યકતા લાગે તો આપ ગમે ત્યારે પણ ઇમેઈલ દ્વારા અથવા તો અહિં પૂછીને માહિતી મેળવી શકો છો.

ગર્ભ રાખવા માટે સામાન્ય રીતે સ્ત્રીબીજ બનીને બીજાશયમાંથી છૂટું પડવાના સમયે તો સેક્સ સંબંધ બાંધવામાં આવે તો તેનું પરિણામ આવે છે. અને તે માટે જો નિયમિત અને મહિનામાં ૨૮ કે ૩૦ દિવસે માસિક આવતું હોય તેવા સંજોગોમાં માસિક શરૂ થાય તે પછી ૧૦ થી ૧૮ દિવસની વચ્ચે સ્ત્રીબીજ બનીને છૂટું પડતું હોય છે અને તેથી આ દિવસોમાં એકાંતરા દિવસે સેક્સ કરવાથી અને અન્ય કોઇ પ્રશ્ન ન હોય તો ગર્ભ રહી શકે છે.

ગર્ભ શા માટે ન રહે અથવા તો વંધ્યત્વ કોન કહી શકાય તે માટેની માહિતી ની લિંક નીચે આપું છું.

વંધ્યત્વ – એક જટિલ સમસ્યા (વાંઝિયા મહેણું ટાળો ...)


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ

આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)

Phone : +91-79-400 80844

Mobile : +91-98250 40844 ( do not call for free guidance)


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,

ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,

મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)

Email : info@lifecareayurveda.com

facebook : https://www.facebook.com/askayurveda

Twitter : https://twitter.com/atharvaherbal

Whatsapp : +91-9825040844, +91- 79 - 400 80844


ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો

http://www.jsdl.in/DT-1111QEBKV7


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp  પર મેળવવા માટે

આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ

http://www.lifecareayurveda.com

http://www.qa.lifecareayurveda.com

http://www.hindi.lifecareayurveda.com

http://www.qa.hindi.lifecareayurveda.com

http://www.gujarati.lifecareayurveda.com

http://www.qa.gujarati.lifecareayurveda.com

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/askayurveda

Follow on https://www.twitter.com/atharvaherbal

211 questions

92 answers

1,435 users

Related questions

1 answer 10,427 views
asked Jan 6, 2014 in જાતિય શિક્ષણ by Ritesh rana
1 answer 33,093 views
asked Sep 14, 2013 in જાતિય મૂંઝવણ by Swapna
1 answer 15,749 views
asked Jan 17, 2013 in જાતિય મૂંઝવણ by sajidkhan
1 answer 9,363 views
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...